shayri from Pyar_tune_Kyaa_kiya
તું મને તારી બેય હથેળી વચ્ચે લઇ ને.,વાંચી શકવા ની તૈયારી બતાવે તો..પુસ્તક બની ને હું પન્ને પન્નેમારુ જીવન વિભાજીત કરી ને બતાવુ.
બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા,
ત્યારે કયાં ખબર હતી કે એક.
દીવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે.
ચાલ ને કંઇક પહેલા જેવુ કરીએ.,
સામ-સામુ જોઈને ફરી હસીએ.......
તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો?
કે હું બીજી વાર સામેથી પસાર થાઉં?
વરસાદ પણ એમની મોજમાં વરસતો રહ્યો,
જયારે ‘હું ‘ ‘તેમના’ ભીંજાયલા ચહેરા ને જોવા તરસ્તો રહ્યો.......®
સુરજ નહિ . . રોજ સાંજે . .
જીંદગી . . ઢળતી જાય છે ।।
વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.
તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન
મારે તો કેહવાની હતી તને ઘણી વાત ..
અને તુ કહીને જતી રહી કે સારુ ચાલ પછી વાત...
એવું નથી કે ઘરથી નીકળતા નથી અમે,
તારા સિવાય કોઈને મળતા નથી અમે.
આપડું શાયરી નું પેજ --->